જામનગર-૭૬ વિધાનસભા યુથ કોંગ્રેસનું સંમેલન યોજાયું

Subham Bhatt
1 Min Read

જામનગરમાં ૭૬ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋષિરાજ સિંહ સોઢા ની આગેવાની હેઠળ યુથ કોંગ્રેસ નુંસંમેલન યોજાયું હતું અને આવનારી વિધાનસભા ચૂંટણી નું માર્ગદર્શન આપનાર ૭૬ કાલાવડવિધાનસભા ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુસડીયા , જે.ટી. પટેલ જામનગર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ,જે.પી. મારવીયા જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા અતુલ ભાઈ કમાણી તાલુકા પંચાયત સભ્ય દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું

Jamnagar-2 Assembly Youth Congress Convention was held

જેમાં હાજર કાંતાબેન તાળા જિલ્લા પંચાયત સભ્યનજમા બેન મહિલા પ્રદેશ મંત્રી દિપકભાઈ વસોયા કાલાવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, સંજયસિંહ જાડેજાકાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ, અશોકસિંહ જાડેજા તાલુકા પંચાયત સભ્ય પ્રવીણભાઈ ગઢિયા તાલુકાપંચાયત સભ્ય મહેશભાઈ રાદડિયા પરેશ ભાઈ હીરપરા કોર્પોરેટર મેહુલ ભાઈ સોજીત્રા જિલ્લા મંત્રીદોસુ ભાઈ જિલ્લા મંત્રી જયુભા મયુર સિંહ જાડેજા બલદેવ સિંહ જાડેજા વલ્લભભાઈ પટેલ મનોજ ભાઈસાવલિયા મનહર સિંહ જાડેજા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને યુવાન સાથી ઓ હાજર રહ્યા હતા

Share This Article