The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Aug 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Jamnagar- Siege of Jamnagar Labor and Employment Office by Youth Congress
The Squirrel > Blog > ગુજરાત > જામનગર > જામનગર- યુવક કોંગ્રેસ દ્વારા જામનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ
જામનગર

જામનગર- યુવક કોંગ્રેસ દ્વારા જામનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ

Subham Bhatt
Last updated: 27/05/2022 5:43 PM
Subham Bhatt
Share
SHARE

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇનના પ્રથમ ચરણ “રોજગાર ક્યાં છે?” કાર્યક્રમઅંતર્ગત યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇન ના પ્રથમચરણ "રોજગાર ક્યાં છે?" અંતર્ગત ગુજરાત ના વિવિધ જીલ્લાની રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે. જેનાઅંતર્ગત જામનગર આજ રોજ શ્રમ અને રોજગાર કચેરી જામનગર નો ઘેરાવ કરવામાં આવ્યો હતો. અને જીલ્લા રોજગાર અધિકારી પાસે થી જામનગર જીલ્લામાં નોંધાયેલ બેરોજગારોની સંખ્યા જાણવામાં આવી હતી.

Jamnagar- Siege of Jamnagar Labor and Employment Office by Youth Congress

અને જે કંપનીઓ નિયમ મુજબસ્થાનિક લોકો ને રોજગાર નથી આપતી એની તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત યુવકકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા, યુવક કોંગ્રેસ જામનગર ના પ્રમુખ ડો તોસીફખાન પઠાણ ,યુવક કોંગ્રેસજામનગર ઉત્તર78 ના પ્રમુખ શક્તિસિંહ જેઠવા મસરી કંડોરિયા, હાર્દિક દવે,જયેશ સોનાગ્ર,દિગુભા જાડેજા,જીવણભાઈ કંડોરિયા,કરણસિંહ જાડેજા,કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -

You Might Also Like

“હિન્દુ વલ્ગર શબ્દનો અર્થ”: કર્ણાટક કોંગ્રેસના નેતાના વિવાદિત નિવેદનથી ખળભળાટ મચ્યો

Navratri Celebration 2022: જામનગરમાં 350 વર્ષ જૂની છે ઇશ્વર વિવાહની પરંપરા! ખાસ વેશભૂષા સાથે પુરુષો ઘૂમે છે ગરબે

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇને મ્યુ. કમિશનર મેદાને

જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

TAGGED:CongressEmploymentjamnagarLabor
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Fugitive accused of attacking police on the eve of Mahoram in Salaya
જામનગર

સલાયામાં મહોરમ પર્વે પોલીસ પર હુમલાનો ફરાર આરોપી ઝબ્બે

1 Min Read
When the young woman refused to marry the young man, the young man slandered her with the help of social media
જામનગર

યુવતીએ યુવકને લગ્ન કરવાની ના પાડી તો યુવકે સોશિયલ મીડિયાની મદદ લઈ બદનામ કરી

2 Min Read
1 inch in Kalawad, light rain in Jamjodhpur, Lalpur, Khambhaliya village
જામનગર

કાલાવડમાં 1 ઇંચ, જામજોધપુર, લાલપુર, ખંભાળિયા ગ્રામ્યમાં હળવો વરસાદ

1 Min Read
Learn about the only government high school in Jamnagar offering 144 year old technical education
જામનગર

જાણો જામનગરની 144 વર્ષ જૂની ટેકનિકલ શિક્ષણ આપતી એક માત્ર સરકારી હાઈસ્કૂલના પ્રવેશ વિશે

2 Min Read
What is the penalty and how many years of imprisonment if a child gets married?
જામનગર

જો કોઈ બાળ લગ્ન કરાવે તો કેટલો દંડ અને કેટલા વર્ષની થઇ શકે છે જેલ?

2 Min Read
Congress leader Rahul Gandhi reached Mansa to mourn the death of Sidhu Musewala
ઇન્ડિયા

કોંગ્રેસ નેતા રાહુલગાંધી સિદ્ધુ મુસેવાલાના મોતનો શોક વ્યક્ત કરવા માનસા પહોચ્યા

2 Min Read
Tree is the only life: Growing of 1.50 thousand seedlings: Nursery in Dharampur as well as Madhavpur.
જામનગર

વૃક્ષ એ જ જીવન : ૧.૮૦ હજાર રોપાનો ઉછેર : ધરમપુર તેમજ માધવપુરમાં આવેલ નર્સરીમાં લીમડો, નિલગીરી, ગુલાબ, કરેણ, સીતાફળ, જામફળ, થોર, જાસૂદ સહિતના રોપાનો ઉછેર

3 Min Read
Gujarat Youth Congress held a camp for youth activists of Saurashtra zone under the banner "Somnath to Shankhanad".
ગુજરાત

ગુજરાત યુથ કોંગ્રેસનો “સોમનાથ થી શંખનાદ” બેનર હેઠળ સૌરાષ્ટ્ર ઝોનના યુથ કાર્યકરો માટે શિબિર યોજાઈ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel