જામનગર-BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલાદિનની ઉજવણી

Subham Bhatt
0 Min Read

જામનગર ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર જામનગર મા મહિલા દિવસ 2022ની ભવ્ય ઉજવણીકરવામાં આવી હતી.આ યજવણીમાં બહોળી સંખ્યામાં બહેનોએ તેમજ આમંત્રિત મહેમાનો અને મહિલા કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.

Jamnagar- Women's Day celebration at BAPS Swaminarayan Temple

જેમાં આપણા સાચા ભજન સ્વજન પ્રમુખસ્વામી મહારાજ વિષય ઉપરપ્રવચન તેમજ બાલિકાઓ દ્વારા સુંદર નૃત્ય અને યુવતીઓ દ્વારા સુંદર રાસ ગરબા રમી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article