મહેસાણા- દિવ્યાંગ બાળકોની ડે કેર સ્કૂલના બાળકોએ આનંદ મેળાની મજા માણી

Subham Bhatt
1 Min Read

Mehsana- The children of Divyang Children's Day Care School enjoyed Anand Mela

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલ દિવ્યાંગ બાળકોની ડે કેર સ્કૂલના બાળકોને આનંદ મેળાની મજા માણી હતીઊંઝા શહેરના વિસનગર રોડ ખાતે આવેલ માનવ મંદિર ડે કેર સ્કૂલના બાળકો સામાન્ય બાળકોની જેમ આનંદ મેળાની મજામાણી શકતા નથી જેથી રંગપુર પાટીદાર સમાજ આયોજિત આનદ મેળાના આયોજકો દ્વારા દિવ્યાંગ બાળકો ને કોઈ પણ ચાર્જ લીધા વગર આનંદ મેળામાં બોલાવી તેમને ગિફ્ટ આપી અને દિવ્યાંગ બાળકો ને અનુકૂળ રાઇડ ની મોજ કરાવી હતી

Share This Article