The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Aug 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Millions of bags stolen from ST bus on Malia Highway, police investigation
The Squirrel > Blog > ગુજરાત > મોરબી > માળિયા હાઈવે પર એસટી બસમાંથી લાખો ભરેલ થેલાની ઉઠાંતરી, પોલીસ તપાસ
મોરબી

માળિયા હાઈવે પર એસટી બસમાંથી લાખો ભરેલ થેલાની ઉઠાંતરી, પોલીસ તપાસ

Subham Bhatt
Last updated: 04/06/2022 5:48 PM
Subham Bhatt
Share
SHARE

માળીયા નજીક માધવ હોટેલ પાસે ચા – પાણી નાસ્તા માટે ઉભી રહેલ એસટી બસમાથી રૂપિયા 62.50 લાખની રોકડ ભરેલ થેલાની ઉઠાંતરી કરવામાં ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને રૂપિયા ભરેલો થેલો લઈ ગઠિયા હળવદ તરફ નાસી ગયાનું સીસીટીવીમાં બહાર આવ્યું છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાપર રાજકોટ રૂટની એસટી બસમાં બેસી રાપરથી રોકડા રૂપિયા 62.50 થેલામાં ભરીને મોરબી આવી રહેલ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી માળીયાની માધવ હોટલ નજીક ચા પાણી પીવા નીચે ઉતરતા જ ગઠિયા કળા કરી ગયા હતા.

Millions of bags stolen from ST bus on Malia Highway, police investigation

માળીયા હાઇવે ઉપર બનેલી ગંભીર ઘટનાને પગલે તુરત જ સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટીમો પણ હરકતમાં આવી જતા તપાસનો ધમધમાટ શરૂ કરતા પ્રાથમિક તપાસમાં ત્રણ શખ્સોની સંડોવણી ખુલી છે જેમાં બે ગઠિયા બસમાં સાથે મુસાફરી કરતા હોવાનું અને એક ગઠિયો પાછળ સ્કુટરમાં આવતો હોવાનું બહાર આવ્યું છે.બીજી તરફ હોટલ અને આજુબાજુના સીસીટીવી ચેક કરતા ઈશ્વર બેચર આંગડિયા પેઢીની 62.50 લાખની રોકડ રકમ ભરેલો થેલો લઈ ગઠિયાઓ હળવદ તરફ નાસી ગયાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -

You Might Also Like

ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

હળવદમાં સરકારી કચેરીમાં દારૂની મહેફિલ માણનારા નાયબ મામલતદારને 3 મહિનાની સજા ફટકારાઇ

ઊંઝાથી જૂનાગઢ જતી એસ.ટી બસનું ટાયર અચાનક નીકળી ગયું, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

હિંમતનગરમાં ચોરીના 11 આઈફોન અને 1 સેમસંગ મોબાઇલ સાથે ચોર ઝડપાયો

હળવદમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ચોર ઇસમો મેદાને, જુના દેવળીયામાં ત્રણ મકાનોમાં તસ્કરોની રેડ

TAGGED:investigationMaliamillionsst busstolen
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

The ongoing GST raid case in Sasan is currently under investigation at 17 places in Rajkot
રાજકોટ

સાસણમાં ચાલી રહેલ જીએસટી ના દરોડા મામલો રાજકોટમાં હાલ 17 સ્થળે તપાસ શરૂ

1 Min Read
Ismo Zabbe selling desi liquor in Morbi, 4 arrested including 1 woman
મોરબી

મોરબીમાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝબ્બે, 1 મહિલા સહિત 4ની ધરપકડ

1 Min Read
Rajkot: They are earning millions by cultivating bananas
રાજકોટ

રાજકોટ- કેળાની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે

2 Min Read
Dahod- Milk trader's bag full of money was stolen
દાહોદ

દાહોદ- દૂધ વેંચતા વેપારીની રૂપીયા ભરેલી બેગની ઉઠાંતરી

1 Min Read
From Banaskantha-Ambaji Civil Hospital Rs. 1.14 lakh stolen
બનાસકાંઠા

બનાસકાંઠા- અંબાજીની સિવિલ હોસ્પિટલમાંથી રૂ. 1.14 લાખની ચોરી

1 Min Read
Banaskantha- Bolero car was stolen during a wedding in Kant village
બનાસકાંઠા

બનાસકાંઠા- કાંટ ગામે લગ્ન પ્રસંગમાં બોલેરો ગાડીની થઈ ચોરી

1 Min Read
ગુજરાત

કોરોનાના કેસ વધતા લાંબા રૂટની તમામ એક્સપ્રેસ બસો બંધ કરવાનો STનો નિર્ણય

1 Min Read
બનાસકાંઠાગુજરાત

‘એસટી અમારી જરાય નથી સલામત’ : બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલી બસ જાતે જ ચાલવા લાગી….

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel