વંથલીમાં ગટરમાથી નવજાત મૃત બાળક મળ્યું

admin
1 Min Read

જુનાગાઢના વંથલીમાથી માતાની કુખને લજવે એવી ઘટના સામે આવી છે, વંથલી તાલુકામા નીચલા વાસ વિસ્તાર માંથી  એક ગટરમાંથી તાજુ જન્મેલું બાળ શિશુ કોહવાયેલિ  હાલત મા મળી આવતાં ચકચાર મચી જવા પામી છે, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તો માતાને ખૂબ ને લાજવતો કિસ્સો સામે આવ્યો હોય ત્યારે આવું કૃત્ય કોણે કર્યું હશે તે બાબતની હાલતો વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ઉલેખનીય વિશ્વના અનેક દેશોની સરખામણીમાં ભારતમાં બાળ મૃત્યુદર વિશ્વમાં સૌથી વધુ ૫૨ ટકા જોવા મળે છે. દર વર્ષે ૪૫ ટકા તાજાં જન્મેલા બાળકો ટૂંકા ગાળામાં મૃત્યુ પામે છે. તાજા જન્મેલા બાળકનો દર વધુ હોવા છતાં માતા તથા શિશુને હૉસ્પિટલમાં યોગ્ય સારસંભાળ મળતી નથી. તેમાં પણ વળી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસૂતિ ઘરમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં કરવામાં આવે છે. વળી પ્રસૂતિબાદ ઝડપથી માતા અને બાળકને મળવી જોઈતી સંભાળ લેવામાં આવતી નથી. જેને કારણે બાળમૃત્યુનું પ્રમાણ વધતું જોવા મળે છે.

Share This Article