પંચમહાલ-સ્ટેટ લેવલ કોવિડ ઇન્સ્પેક્ટર વિનોદ સોલંકી અને ટીમે રેફરલ હોસ્પિટલની મુલાકાત

Subham Bhatt
1 Min Read

પંચમહાલમાં સ્ટેટ લેવલ કોવિડ ઇન્સ્પેક્ટર વિનોદ સોલંકી અને ટીમે રેફરલ હોસ્પિટલની મુલાકાત લઇકોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યુ હતું. ગુજરાત રાજ્યના કોવિડ ઇન્સ્પેક્ટર વિનોદ સોલંકી અને તેઓની ગાંધીનગર ખાતેથી ટીમ શુક્રવારે હાલોલ રેફરલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી

Panchmahal-State Level Covid Inspector Vinod Solanki and team visit referral hospital

જ્યાં તેઓએ રેફરલહોસ્પિટલ સહિત હોસ્પિટલમાં ઉભા કરાયેલા અલાયદા કોવીડ કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું અને રેફરલહોસ્પિટલના ડૉ.સાગર સહિત તેઓની ટીમ સાથે આ બાબતે વિસ્તૃત માહિતી મેળવી વિવિધ ચર્ચાઓ કરીમાર્ગદર્શન આપ્યું હતું જોકે હાલમાં કોઈ કેસ હાલોલ ખાતે લાંબા સમય થી ન નોંધાયા હોય તેઓએ હાશકારો પણ વ્યક્ત કર્યો હતો.

Share This Article