જુનાગઢ-જીંનપ્લોટ સરકારી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જર્જરિત

Subham Bhatt
2 Min Read

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ ઝર્ઝરીત હાલતમાં છે ત્યારે  જૂનાગઢ ભેસાણ જીંનપ્લોટ સરકારીપ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જર્જરિત છે અને બીજી તરફ ભાજપ સરકાર ભયમુક્ત શિક્ષણ ની વાતો કરેછેભેંસાણ માં બાળકોના અભ્યાસને લઈને વાલીઓ રોષે ભરાયા છે , ગુજરાતમાં અનેક પ્રાથમિક શાળાઓનાબિલ્ડિંગો ઝર્ઝરીત હાલતમાં છે અને બીજી તરફ ભાજપ સરકાર ભયમુક્ત શિક્ષણ ની વાતો કરેછે , બાળકોભયના ઓથા નીચે શિક્ષણ લેવા મજબુર બન્યા છે , દ્ર્શ્યો સામે આવ્યા છે જૂનાગઢ ના ભેસાણ માંથી જ્યા બાળકો ભયના ઓથાર નીચે શિક્ષણ લેવા મજબુર બન્યા છે જૂનાગઢ ના ભેંસણની જિનપ્લોટ પ્રાથમિકશાળા ના ઓરડા છેલ્લા 31 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1,થી,8 ના 300 થી વધારે બધીજ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે,

Junagadh-Jinnplot Government Primary School building dilapidated

હાલ અત્યારે  શાળાનું બિલ્ડીંગ જર્જરિતહોવાથી પોપડા પડવાના કિસ્સા વધી રહ્યા છે,  વિદ્યાર્થીઓને જાનહાની થવાની પુરી શક્યતાઓ હોય
અને  આ શાળામાં લાખો રૂપિયા પ્રોજેક્ટર રૂમ, કોમ્પ્યુટર રૂમ, સરકાર દ્વારા વિદ્યર્થીઓના અભ્યાસ માટેફાળવવામાં  આવ્યા છે પરંતુ  ચોમાસામાં સોટ સર્કિટ તેમજ પોપડામાંથી પાણી ટપક્વાથી વિધાર્થીઓનેજાનહાની અને અભ્યાસથી પણ વંચિત રહી શકે છે, શાળાના વિધાર્થીઓના વાલીઓ દ્વારા બે વર્ષ થીઉચ્ચકક્ષાએ રજુઆત કરેલી છે પણ અત્યારે માત્ર સરકારી એન્જીનીયર દ્વારા શાળાના બિલ્ડીંગલરીનોવેશન માટે 8 લાખ રૂપિયાનું એસ્ટીમેન્ટ સરકરી ચોપડે મુકાય ચૂક્યું છે પણ હજુ સુધી એક પણરૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી ત્યારે વાલીઓ દ્વારા ચીમકી આપવામાં આવી વેકેશનદરમ્યાન શાળાના બિલ્ડીંગનું કામ નહીં કરવામાં આવેતો સ્કૂલને તાળાબંધિ કરીને શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવશે

Share This Article