પાટણ શહેરમાં ડેન્ગ્યુ ના કેસો સતત વધી રહ્યા છે. પાટણ સ્થિત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિના માં 88 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.અને સિવિલ સર્જન સાથે બેઠક કરી હતી.અને દિવાળીના તહેવારોમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો ના આવે તેવી રજુઆત કરી હતી. તેમજ રજા ઉપર જનાર તબીબ સામે અન્ય તબીબ દ્વારા સેવા આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -