પંચમહાલ-ગોધરા શહેરમાં પોલીસ વિભાગની ફ્લેગમાર્ચ યોજાઈ

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પોલીસ વિભાગની ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આગામી દિવસોમાંહિન્દુ-મુસ્લીમ સમાજના તહેવારો એક સાથે આવતા હોય જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ ગોધરાનાઓ દ્વારા ગોધરા શહેરમાં ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવેલ હતૂ, આગામી હિન્દુ-મુસ્લીમ સમાજના તહેવારો પરશુરામ જયંતી તેમજ રમઝાન ઇદનો તહેવાર એક સાથે આવતા હોય

Police department flag march was held in Panchmahal-Godhra city

જેથી ગોધરાશહેર-બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગમાર્ચનૂ આયોજન કરવામા આવ્યુ હતૂ, ડીવાએસપી સહિત પોલીસ અધિકારીઓ અધિકારીઓ હાજર રહ્યાછે, ફલેગ માર્ચ દરમ્યાન પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ ગોધરાનાઓને સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અંગે વાકેફ કરવામાં આવેલ હતા,

Share This Article