પંચમહાલ-તલાટી દ્વારા અરજદાર પાસે કટકી કરવાનો વિડીયો વાયરલ

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લામાં તલાટી દ્વારા અરજદાર પાસે કટકી કરવાનો વિડિયો વાયરલ થવા પામ્યો હતો. પંચમહાલ જિલ્લાના ચારણ ગામના સલાવાડા ગ્રામ પંચાયતના મહિલા તલાટી ખુલ્લે આમ રૂપિયા ની માંગણીકરતા વિડિયોમાં કેદ થવા પામ્યા છે. બોર મોટર નું બિલ કઢાવવા 10.000 ની માંગણી કરતા વિડિયો સ્પસ્ટપણે તલાટી કહી રહ્યા છે. અરજદાર પાસે બિલ કઢાવવા વું હોય તો આપવા પડશે 10.000 હાજર રૂપિયાની વાત વિડિયોમાં કેદ થવા પામ્યો છે.

Video of cutting through applicant by Panchmahal-Talati goes viral

અરજદારે વિડિયો ઉતારી સોશિયલ મીડિયા મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે આખરે આવા કેટલા લોકો પાસે થી પૈસા લઈ તલાટી એ કાળી કમાંળી કરી છેતપાસ નો વિષય બનવા પામ્યો છે. અરજદારે જિલ્લા ના મુખ્ય અધિકારી ને તલાટી પર યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યુ.

Share This Article