બનાસકાંઠા જિલ્લાના રામવાસ ફિડરમાં વીજલાઇન સમારકામને લઈ મુડેઠા વિસ્તારમાં વીજકાપ આપવામાં આવ્યો છે.ઉનાળાની 43 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે વીજકાપ આપતાં પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે અને ઉનાળાની 43 ડિગ્રી વચ્ચેગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના રામવાસ ફિડરોમાં વીજલાઇન સમારકામને લઈ મુડેઠા વિસ્તારમાં સવારે 8 થી 4 વાગ્યા સુધી વીજકાપ આપતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે રામવાસ ફિડરોમાં વીજલાઇન સમારકામને લઈ વીજકાપ આપ્યો છે.