વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી

Subham Bhatt
1 Min Read
આગામી ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી શરૂઆત કરવામાં આવી છે ત્યારે ડભોઇ નગર ના વિવિધ વિસ્તારો માં આવેલ કાસ ની સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ ડભોઇ નર્મદા કેનાલ પાસે આવેલ કાસ નો સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રિમોન્સૂન કામગીરી કરવા થી ચોમાસાની ઋતુમાં વરસાદ વધુ પડે તો પાણી ભરાય નહીં માટે સાવચેતીના ભાગ રૂપે નગરપાલિકા એક્સન માં આવી ડભોઇ નગર ના દરેક વિસ્તાર ની સોસાયટી ની આસપાસ આવેલ કાસ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Premonsoon operations were carried out by Dabhoi Municipality of Vadodara District
આગામી ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી શરૂઆત કરવામાં આવી છે ત્યારે ડભોઇ નગર ના વિવિધ વિસ્તારો માં આવેલ કાસ ની સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ ડભોઇ નર્મદા કેનાલ પાસે આવેલ કાસ નો સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રિમોન્સૂન કામગીરી કરવા થી ચોમાસાની ઋતુમાં વરસાદ વધુ પડે તો પાણી ભરાય નહીં માટે સાવચેતીના ભાગ રૂપે નગરપાલિકા એક્સન માં આવી ડભોઇ નગર ના દરેક વિસ્તાર ની સોસાયટી ની આસપાસ આવેલ કાસ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Share This Article