ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો

admin
1 Min Read

પાટણ તાલુકાના મણુંદ ગામે બારહગામ ગુજરાત સુન્ની મુસ્લિમ સિપાઈ જમાત દ્વારા 21માં ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ અને સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સ્થાન ધરાવતા 260 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો તો કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભને અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.તો  બારહગામ ગુજરાત સુન્ની મુસ્લિમ સિપાઈ ના પ્રમુખ વજીરખાન ખાન પઠાણ સમાજ માં શિક્ષણ પ્રમાણ વધે તેવું આહવાન કર્યું હતું

 

Share This Article