રાજકોટ-ધોરાજી પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા બે ઇસમોને પકડી પાડયા

Subham Bhatt
1 Min Read

હાલ દેશમાં આઈપીએલ મેચ ચાલી રહી છે. જેને કારણે દેશના સટ્ટા બજારનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસઆવા સટ્ટા બજાર પર ધોસ બોલાવવામાં આવી રહી છે. ઠેર ઠેરથી આવા સટ્ટોડીઓને પકડવામાં આવી રહા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા બે ઈસમો ઝડપી પાડયા હતા.

Rajkot-Dhoraji police caught two ISMOs playing cricket betting

ધોરાજી નામાતા વાડી મેળા ના મેદાન સોમનાથ મંદિર પાસે IPL 2022 રાજેસ્થાન રોયલ અને કોલકતા ની ટીમોવચ્ચે ક્રિકેટ ના અગાઉ પૈસા ની હારજીત નો જુગાર રમતા બે ઈસમો ને ધોરાજી પોલીસે પકડી પાડ્યા હતા.ધોરાજી પોલીસ દ્વારા આ હારજીત ના જુગાર મા સરફરાજ ગરાણા અને તોસીફ ચામડીયા ને રૂપિયા 10,250 મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતા.

Share This Article