રાજકોટ-જમનાવડ ગામ અને પીપળીયા ગામ વચ્ચે કાર વિજ પોલ સાથે અથડાઇ

Subham Bhatt
1 Min Read

રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના જમનાવડ ગામ અને પીપળીયા ગામ વચ્ચે કાર વિજ થાંભલાસાથે અથડાઈ જવા પામી હતી. વિજ થાંભલા સાથે અથડાતા બાજુ મા આવેલ ફયુલ ના કારખાના પડેલઘાસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ની જાણ ધોરાજી નગરપાલિકા ના ફાયર વિભાગ નેઅને પીજીવીસીએલ વિભાગ ને જાણ કરવામાં આવી છે. ધોરાજી નગરપાલિકા બે ફાયર ફાઇટરો અને પીજીવીસીએલ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Car collided with a lightning pole between Rajkot-Jamnavad village and Piplia village

ધોરાજી નગરપાલિકા ના બે ફાયર ફાઇટરો એઆગ કાબુ મા લીધી અને ધોરાજી પીજીવીસીએલ વિભાગ ટીમ સતર્કતા થી વિજ પૂરવઠો બંધ કરી લીધેલહતો. જેથી સદ્નસીબે કોઇ મોટી જાનહાનિ ટળી અને પીજીવીસીએલ વિભાગ ની ટીમ અને નગરપાલિકાફાયર ફાઇટરો ની સતર્કતા થી મોટુ નુકશાન થતા અટકયુ હતું. મોટરકાર કોઇ કારણોસર સ્ટ્રેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા ઘટના બની હતી.

Share This Article