બનાસકાંઠા-ડીસામાં રિક્ષા ચાલકને મારીનાખવાની ધમકી અપાઈ

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના ડીસાના રાજપુર ચાર રસ્તા પાસે રીક્ષા ચાલકને ભુંડી ગાળો બોલી મારમારી જાનથી મારી નાખવાની\ધમકી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસાના રાજપુર ચાર રસ્તા પાસે રીક્ષા ડ્રાઈવિંગ ધંધાના સુરેશભાઈ બદાણી પૈસા આપવા રાજુભાઈ ઈશ્વરભાઈ પાસે ગયેલ

Rickshaw driver threatened to kill in Banaskantha-Dec

તો રાજુભાઈ એ કહેલ કે કેમ આટલાં ઓછા ધંધાના પૈસાઆપે છે તેમ કહી માં બેન સામી ભુંડી ગાળો બોલી આડેધડ ગડદાપાટુ નો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે રિક્ષા ચાલકે રાજુભાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Share This Article