સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નવીન બની રહેલ ઓવરબ્રીજ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લાનાહિમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાંતિજ નજીક નવીન બની રહેલ ઓવરબ્રીજ પાસે થયોટ્રાફિક જામ. કપચી ભરેલ ટ્રક રોન્ગ સાઇડમા ધુસી જઇ સર્વિસ રોડ ઉપર ફસાઈ જતા બન્ને સાઈડે ત્રણ કિમી સુધી ટ્રાફિક જામથયો હતો. અવર-જવર કરવા વાળા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવેનું સિક્સ લેનનું ચાલી રહ્યું છે. કામ ધીમી ગતિએ ચાલી રહેલ કામને લઈને વાહન ચાલકોને પડી રહી છે હાલાકી રોડ વચ્ચોવચ ફસાયેલ ટ્રક ને હિટાચીનીમદદત થી બહાર કાઢ્યો પ્રાંતિજ પોલીસ દ્રારા કંપચી ભરેલ ટ્રક રોંન્ગ સાઇડ મા ધુસી જતા ટ્રાફિક જામ કરતા મેમો આપ્યો હતો