સાબરકાંઠા- પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.એક્ટિવા ઉપર જઇ રહેલ પ્રાંતિજના ભાવસાર દંપતીને અકસ્માત નડયો હતો. અકસ્માત મા ટ્રક નુ પાછળ નુ ટાયર ફરી વળતા પત્નીનુ ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોતઅકસ્માતને લઈને લોકોના ટોળી ટોળા ધટના સ્થળે ઉમટી પડયા

Sabarkantha- Accident between truck and Activa near Majra three road in the province

ત્યાંથી પ્રસાર થતા મંત્રીગજેન્દ્રસિંહ પણ અકસ્માત ને લઈ ને ઉભા થઈ ગયા હતા અને ૧૦૮ મારફતે ઇજા ગસ્ત પતિને સારવાર અર્થે પ્રાંતિજ ખાતેખસેડાયા હતા પ્રાંતિજ પોલીસને અકસ્માત અંગેની જાણ થતા ધટના સ્થળે દોડી આવી મહિલા ના મૃતદેહ ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથધરી હતી

Share This Article