બોલો…ડાયરેક્ટરને આ હોટ અભિનેત્રીના મોંઢા પર પાદવાનું મન થયું….

admin
1 Min Read

ટીવી અભિનેત્રી અને પોતાના હોટ અંદાજને લઈને જાણીતી રુબીના દિલેક અત્યારે બિગ બોસ-14ની કન્ટેસ્ટન્ટ છે.  6 વર્ષ પહેલાં ટીવી તરફથી આગળ આવીને તેણે બોલિવૂડમાં કામની શરૂઆત કરી હતી. જોકે આ દરમિયાન તેને ખરાબ અનુભવ થયો હતો જે અંગે તેણે ખુલાસો કર્યો છે. હાલમાં જ રૂબીના દિલેકે એક ઈન્ટરવ્યૂમાં  ખુલાસો કર્યો હતો કે છ વર્ષ પહેલાં જ્યારે તેણે બોલિવૂડ માટે કામ માંગવા એક ડાયરેક્ટર પાસે ગઈ હતી.

જે દરમિયાન આ ડાયરેક્ટરે રુબીનાને કહ્યું કે હું તારા ચહેરા પર પાદવા માંગુ છું. અભિનેત્રીએ ડાયરેક્ટરનું નામ જણાવવાનો ઈન્કાર કરી દીધો હતો. તેણે જણાવ્યું કે,  મને કોઈ સારો અનુભવ નહોતો થયો.  ટીવીના કલાકારોને ખરાબ રીતે જ જોવામાં આવે છે. હું એ ડાયરેક્ટરનું નામ નહીં લઉં. તે મોટા ગજાના હતા. પરંતુ તેણે

મને તેની એક ફિલ્મ વિશે પૂછ્યું કે,  આ ફિલ્મ જોઈ છે.  જેના જવાબમાં મેં ના પાડી. કારણકે હું તે સમયે મારી ઉંમર ઘણી નાની હતી. મારો જવાબ સાંભળી તેણે કહ્યું કે ખરેખર તું જાણતી જ નથી કે મે શું શું કામ કર્યું. મને તારા ચહેરા પર પાદવાનું મન થાય છે.  રુબીનાએ જણાવ્યું કે, આ શબ્દો સાંભળતા જ હું સ્તબ્ધ થઈ ગઈ અને ચોંકી ગઈ. હું કંઈપણ કરીને થોડીવારમાં ત્યાંથી નીકળી ગઈ.

Share This Article