પંચમહાલ-વરસડા ગામે સુંદરકાંડનું આયોજન કરાયું

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના વરસડા ગામે હનુમાનજી મંદિર ખાતે જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા સુંદરકાંડનુંઆયોજન કરાયું. પંચમહાલ જિલ્લા હિન્દુ યુવા વાહિનીના અગ્રણીઓ દ્વારા તાલુકાના વરસડા ગામેઆવેલ શ્રી હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સુંદરકાંડનું ભારે ધાર્મિક વાતાવરણ આયોજન કરવામાં આવ્યું હતું.

Sunderkand was organized in Panchmahal-Varasada village

આ પ્રસંગે વરસડા ના વતની અને પંચાયતના પૂર્વ પ્રમુખ નારાયણભાઈ વરીયા, તાલુકાપંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણસીહ પરમાર, જિલ્લા આચાર્યસંઘના પ્રમુખ મેહુલભાઈ સેવક, હિન્દુ યુવા વાહિનીના જિલ્લા પ્રમુખ પ્રમુખ પરેશભાઈ બેલદાર,તાલુકાપ્રમુખ કલ્પેશ ગોસ્વામી, સંગઠન મંત્રી વિનોદ પુરાણી,જિલ્લા ઉપ પ્રમુખ મિશ્રાજી અને હાલોલ તાલુકા નવનિયુક્ત મહામંત્રી મયંકકુમાર વરિયા સહિત વરસડા ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી સુંદરકાંડ પાઠ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

Share This Article