સુરત- ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો

Subham Bhatt
1 Min Read

Surat: Muslim youths protested by showing black flags at a meeting of Owaisi

સુરતના લિંબાયતમાં ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ કર્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણી
નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષો પ્રચાર કરવા મેદાને ઊતર્યા છે . ત્યારે હૈદ્રાબાદના સાંસદ અને
એ.આઈ.એમ.આઈ.એ.ના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી સુરતની મુલાકાતે આવતાં રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો . ખ્વાજા
દાના સાહેબની દરગાહનાં દર્શન કર્યા બાદ લિંબાયતમાં જાહેર સભા સંબોધી હતી . જાહેરસભા વખતે લિંબાયતના મીઠી ખાડી
વિસ્તારના મુસ્લિમ યુવકોએ કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ કર્યો હતો . મોટી સંખ્યામાં યુવકોએ ભેગા થઇ અસરુદ્દીન
ઓવૈસીનો નારા લગાવી વિરોધ કર્યો હતો

Share This Article