The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Jul 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > વલસાડ > આતંકી હુમલાની આશંકા ! – રાજ્યની ચેકપોસ્ટો પર સુરક્ષા વધારાઈ
વલસાડ

આતંકી હુમલાની આશંકા ! – રાજ્યની ચેકપોસ્ટો પર સુરક્ષા વધારાઈ

admin
Last updated: 20/08/2019 7:11 AM
admin
Share
SHARE

અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સમાચાર સામે આવતા ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે. ગુજરાત ATSએ રાજ્યની તમામ પોલીસને એલર્ટ કરી છે. અફઘાનિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં 4 આતંકી ઘૂસ્યા હોવાના ઈનપૂટ આપવામાં આવ્યા છે. ગુજરાત ATSએ તમામ પોલીસને સ્કેચ ફેક્સ કર્યા છે. ગુજરાત એટીએસના એલર્ટ બાદ પોલીસ પણ એલર્ટ થઈ છે. હાલમાં ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
IBના ઇનપુટ બાદ વલસાડ જિલ્લામાં પણ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર હથિયારધારી પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે. અને તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ભીલાડ ચેકપોસ્ટ પર હથિયારધારી પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સવારથી જ વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભીલાડ ચેકપોસ્ટ પર આવી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવતા જતા વાહનનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

You Might Also Like

જિલ્લાની 600 બોટ દરિયા કિનારે પરત ફરી, મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાનથી માછીમારીની સિઝન નબ‌ળી રહી

અમેરિકા પહોંચેલી યુવતીએ કારનું ‘VAPI’ રજિસ્ટ્રેશન કરાવી શહેરનો પ્રેમ દર્શાવ્યો

PM મોદી 10 જૂને આદિવાસી વિસ્તારમાં અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

વડોદરા : પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે શૂટિંગની ટ્રેનીંગ આપવામાં આવી

વડોદરા : પી.એચ.સી કેન્દ્ર ખાતેનું વિશ્રામ ગૃહનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સરકારી સલાહ, પાસવર્ડ સંબંધિત આ 5 બાબતો યાદ રાખો, એકાઉન્ટ હેક થવાનું ટેન્શન નહીં રહે
ગેજેટ ટેક્નોલોજી 04/07/2025
ટીમ ઈન્ડિયા આ દેશનો પ્રવાસ નહીં કરે! શ્રેણી અચાનક કેમ જોખમમાં મુકાઈ ગઈ?
સ્પોર્ટ્સ 04/07/2025
આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય
ધર્મદર્શન 04/07/2025
આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 04/07/2025
રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ
હેલ્થ 03/07/2025
- Advertisement -

You Might Also Like

વલસાડ

વડોદરા : કલેકટરએ ઉચ્ચ અઘિકારીઓ સાથે બેઠક યોજી

1 Min Read
વલસાડ

વડોદરા : ડભોઈના ચણવાડા ગામ નજીકનો બનાવ

1 Min Read
વલસાડ

વડોદરા : શિક્ષણ કાર્ય બંધ થતા શાળા સુમસામ બની

1 Min Read
વલસાડગુજરાત

ધરમપુરના ઓઝરપાડા ગામનો એન્જિનયર યુવાન કરે છે ડ્રેગન ફ્રુટની ખેતી

2 Min Read
ગુજરાતવલસાડ

દમણમાં કોર્પોરેટર સલીમ મેમણને મોતને ઘાટ ઉતારાયો, હુમલાખોરોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું

1 Min Read
વલસાડ

રાજ્ય વન-આદિજાતિ મંત્રી રમણ પાટકરે બાફ્યું

1 Min Read
વલસાડ

વાપીની ESIC હોસ્પિટલમાં બબાલ

1 Min Read
વલસાડ

પારડીના મોટાવાઘછીપામાં મોડી રાત્રે મકાનમાં આગ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel