ભરુચ2 months ago
ભરુચ-અંકલેશ્વર જીઆઇડીસી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો.
ભરુચના અંકલેશ્વર જીઆઇડીસી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બાળકો જ કાલનું ભવિષ્ય છે એથી...