પંચમહાલ-સદનપુર પ્રાથમિક શાળાનો 67મો સ્થાપના દિન ઉજવાયો

Subham Bhatt
1 Min Read

પંચમહાલના સદનપુર પ્રાથમિક શાળાનો 67 માસ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી 7:00 થી8કલાક
અને ૧૧થી ૧૨ કલાક એમ બે વિભાગમાં ઉજવણી કરવામાં આવી હતી. સવારના કાર્યક્રમમાં સાંસ્કૃતિક
કાર્યક્રમ કેક સેલિબ્રેશન પગરખા વિતરણતેમજ સમગ્ર વર્ષ દરમિયાન બાળકની જન્મદિવસની ઉજવણી
કરી શકાય તે હેતુસર જન્મદિવસ નું બોર્ડ તેમજ આજના ગુલાબ નું બોર્ડ બનાવવામાં આવ્યું સાથે
શાળાના તમામ બાળકોને શાળાના આચાર્ય અને આસિ શકુંતલાબેન પંચાલ દ્વારા પગરખા વિતરણ
કરવામાં આવ્યું

The 67th foundation day of Panchmahal-Sadanpur Primary School was celebrated

શાળાના તમામ સ્ટાફ નો આર્થિક સહયોગ તેમજ ડાભી શાંતિલાલ તરફથી ભોજનમાં 15
કિલો બુંદી તેમજ તમામ બાળકોને પેપ્સી નું વિતરણ કરવામાં આવ્યું બાળકો માટે દાળ ભાત પુરી શાક
બુંદી ભોજનમાં દાતાઓ તરફથી આપવામાં આવ્યું વધુમાં સત્યમ સદનપુર ડેરી તરફથી ધોરણ એક થી
આઠના પ્રથમ ત્રણ નંબર એટલે કુલ ૨૪ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરી શાળા
સ્થાપના દિનની ઉજવણી સાર્થક કરવામાં આવી તમામનો ખુબ ખુબ આભાર

Share This Article