અખિલ ભારતીય રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા દેશના શિક્ષકો,શિક્ષણ,અને વિધાર્થી હિતને સ્પર્શતી બાબતો અંગે સકારાત્મક વિચાર કરવા પાટણ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જૂની પેંશન યોજના પુનઃ શરૂ કરવામાં આવે પ્રારંભિક શિક્ષણનું સ્વરૂપ યથાવત રાખવામાં આવે ,દેશભરમાં શિક્ષકો માટે સમાન કામ સમાન વેતન નીતિ,શિક્ષકો ને બિનશિક્ષણિક કામગીરી થી મુક્ત રાખવામાં આવે સહિતના 16 મુદ્દાઓની માંગણીઓ સંતોષવામાં આવે તેવી કલેકટર સામે માંગ કરી હતી. ઉલ્લેખ્નીય છે કે,શૈક્ષિક મહાસંઘ દ્વારા દેશના શિક્ષકો,શિક્ષણ,અને વિધાર્થી હિતને સ્પર્શતી બાબતોનો ઉલ્લેખ કરી આવેદન કરવામાં આવ્યુ હતું અને સરકાર તરફથી રાજુકારેલી બબોતો પર પુરતું ધ્યાન અપાય એવી આશા દર્શાવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -