પાટણમાં ગરમીનું પ્રમાણ વધ્યું, આરોગ્ય વિભાગે ગ્રામીણોની લીધી કાળજી

admin
1 Min Read

એક તરફ ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસની મહામારી વધી રહી છે. બીજી તરફ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં હિટ વેવ શરૂ થવાની પણ પૂરી શક્યતાઓ છે. જેથી પાટણ જિલ્લાના તમામ નાગરીકોને હિટવેવ દરમ્યાન તકેદારી રાખવા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.

વધુ પડતી ગરમી શરીરને નુકશાન કર્તા હોવાથી જીવન માટે ખતરો ઉભો થવા સંભવ છે, તે માટે ગરમીના દિવસોમાં હિટ વેવથી બચવા શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નિકળવુ, ઉઘાડા શરીરે ફરવું નહીં, ઉપવાસ કરવા નહીં તેમજ સુતરાઉ ખુલ્લા કપડા પહેરવા તેવું જણાવવામાં આવ્યું છે. સાથે સાથે સીધા સૂર્યપ્રકાશથી બચવું, વારંવાર શક્ય તેટલુ વધારે પાણી પીવું, માથુ અને ચહેરો કપડા, ટોપી કે છત્રીથી ઢાંકવો તથા બજારમાં મળ…

Share This Article