The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Jun 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > ગીર સોમનાથ > ઉનામાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાની મિસાલ આપી
ગીર સોમનાથ

ઉનામાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતાની મિસાલ આપી

admin
Last updated: 13/11/2019 12:43 PM
admin
Share
SHARE

ઉના તાલુકા ઓલ મુસ્લિમ સમાજના ઉપ પ્રમુખ અબ્બાસભાઇ બલોચ દ્વારા આજ રોજ કરણીસેનાના આગેવાનો જેમ કે નટુભાઇ બારૈયા, માનસીગભાઇ ગોહિલ, અનિરૂધ્ધસિંહ મોરી, શૈલેશસિહ રાજપુત, રિતેશભાઈ, અમરસિંહભાઇ, મયુરસિહ વગેરે આગેવાનોને મીઠા મોઢાં કરાવીને અયોધ્યામાં આવેલ ઐતિહાસિક ન્યાયના ફેંસલાને વધાવ્યો હતો. એમ જ દરેક લોકોને કાયમ આ રીતે કોમી એકતા દર્શાવવા તેમજ રાષ્ટ્ર હિતની અખંડીતા કાયમ રહે એમ અબ્બાસભાઇ તથા નટુભાઇ બારૈયા એમજ શૈલેશસિહ રાજપુતે તાલુકાના લોકો ને હાકલ કરી હતી. આવનારા બંને સમાજના તહેવારોમાં એકબીજાના ખંભેખંભા મિલાવીને દેશ હિતમાં કાર્ય કરશું એમ ઓઅન બંને સમાજના લોકોએ ક=જણાવ્યું હતું, ઉના તાલુકાના હિન્દુ તથા મુસ્લિમ સમાજ હમેશા તાલુકામાં થતા કોઇ પણ તહેવારો ખંભેખંભા મિલાવીને ઉજવણી કરે છે. વધુમાં અબ્બાસભાઇ બલોચે જણાવ્યું હતું કે આમા નથી કોઇ હિન્દુનો વિજય કે નથી મુસ્લિમ સમાજની હાર આ વિચાર રાખી બને સમાજે કોમી એકતા દર્શાવી હતી. આ એક શ્રેષ્ઠ ભારતની પહેલ છે. મુસ્લિમ સમાજે કરણીસેનાને શુભેચ્છા આપી હતી અને  રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને પણ મુસ્લિમ સમાજના આગેવાન અબ્બાસભાઇએ મીઠાં મોઢાં કરાવીને દેશની તમામ જનતાને કોમી એકતાનુ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

You Might Also Like

બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, મૃતદેહને કોથળામાં બાંધી ફેંકી દીધો

ઉનાના દેલવાડા ગામના સરપંચના પતિ દલિત સમાજના આગેવાનને જાતિ પ્રત્યે પપ્પાની કરતા એસપીને રજુઆત

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદી ના કાર્ય કારણે આઠ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી

ઉના તાલુકાના કાળાપણ ગામની સગીરાને ભગાડી જનાર યુવક સામે પોલીસ ફરિયાદ

સુત્રાપાડાના વિઘાર્થીએ 99.90 અને વેરાવળમાં સુથારીનું મજુરી કામ કરતા શ્રમિકની લાડકવાયી પુત્રીએ 99.44 PR મેળવ્‍યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શનગીર સોમનાથગુજરાત

સોમનાથના દરિયામાં તૈયાર કરાશે કાચની ટનલ, આવો હશે નજારો…..

1 Min Read
ધર્મદર્શનગીર સોમનાથ

શિવજીના ભક્તો માટે આનંદો : પીએમ મોદીનો મહત્વનો નિર્ણય

1 Min Read
ગીર સોમનાથગુજરાત

સોમનાથમાં સ્વાગત સમારોહમાં ફટાકડો પડ્યો સીઆર પાટીલ પર

1 Min Read
ગુજરાતગીર સોમનાથ

સ્કૂલમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓ પર ઝેરી મધમાખીનો હુમલો, ગીર સોમનાથની ઉના સ્કુલમાં ત્રાટકી મધમાખી

1 Min Read
ગીર સોમનાથ

ઉનામાં આવેલ દોઢીં નેસમાં સિંહણ હડકાઈ થયાની આશંકા

1 Min Read
ગીર સોમનાથ

પ્રતિબંધ છતાં સિંહ સાથે સેલ્ફી લીધી

1 Min Read
ગીર સોમનાથ

ઉના-ગીર ગઢડામાં વરસાદી માહોલ

1 Min Read
ગીર સોમનાથ

રાજપરા બંદરે દરિયામાં ભારે કરંટ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel