મહેસાણા-ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે

Subham Bhatt
1 Min Read

મહેસાણાના ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ પક્ષ પણ બદલી રહ્યા છે તો દિલ્હી નેતાઓના પ્રવાસો પણ શરૂ થઈ ગયા છે. હવે આ કડીમાં ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે.

This Thakor Saheb, who is very dominant in the Mehsana-Kshatriya community, will join the BJP

 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ પક્ષ પણ બદલીરહ્યા છે તો દિલ્હી નેતાઓના પ્રવાસો પણ શરૂ થઈ ગયા છે. હવે આ કડીમાં કટોસણ ઠાકોર સાહેબભાજપમાં જોડાશે. ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ ઝાલા આગામી 15 મેના રોજ પોતાના સમર્થકો સાથેભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, કટોસણ ઠાકોર સાહેબનો ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો છે.

Share This Article