સુરત-લીંબાયત માંથી ગુમ થેયલા ત્રણ બાળકોને શોધી કાઢયા

Subham Bhatt
1 Min Read

સુરતના લીંબાયત માંથી ગુમ થેયલા ત્રણ બાળકોને ગણતરીના કલાકોમાં લીંબાયત પોલીસે શોધી કાઢીપરિવારને સોંપ્યા હતા. લીંબાયત વિસ્તારમાં ત્રણ ફૂલ જેવા માસૂમ બાળકો ગુમ થતા પોલીસ દોડોતી થઈ ગઈ હતી. ગુમ થયેલા બાળકો મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Three missing children found from Surat-Limbayat

ગણતરીના કલાકમાંગુમ થયેલી બાળકીને શોધી કાઢવામાં લીંબાયત પોલીસ ને સફળતા મળી હતી. લીંબાયત પી.આઈબાળકોને શોધવા પોતે રસ્તે ઉતર્યા હતા. પોલીસને ભારે શોધ ખોડ બાદ ગણતરીના કલાકોમાં બાળકોને શોધી કાઢી પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો.

Share This Article