વડોદરા- ડભોઇ ખાતે યોજાનાર ભાજપના કાર્યક્રમને લઈ સમિક્ષા બેઠક મળી

Subham Bhatt
2 Min Read

વિધાન સભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવા માટે અનેક કાર્યક્રમો આપી રહયા છે ત્યારે આગામી 24મી ના રોજ ડભોઇ કોલેજ મેદાન ખાતે સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ સભા યોજી પેજ સમિતિ ના સભ્યો સાથે વાર્તાલાભ કરવાં હેતુ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ આપવાના હોય ત્યારે ડભોઇ પનશોલી ખાતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના અધ્યક્ષ તા મા કાર્યક્રમ ની તૈયારી ના ભાગ રૂપ બેઠક મળી હતી. ડભોઇ ખાતે આગામી 24મી ના રોજ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કોલેજ મેદાન ખાતે વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત પેજ સમિતિ ના સભ્યો સાથે સભા સંબોધવામાં છે ત્યારે સમગ્ર જિલ્લા માંથી પેજ સમિતિ મા સભ્યો ડભોઇ ખાતે આવાના હોય ત્યારે ડભોઇ ભાજપ સંગઠન ના આગેવાનો દ્વારા આની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Vadodara- A review meeting was held regarding the BJP's program to be held at Dabhoi

આ પ્રસંગે દરેક તાલુકા અને જિલ્લા પંચાયત સીટ ના સભ્યો તેમજ કાર્યકરો હાજર રહે તે માટે આજ રોજ ડભોઇ તાલુકા ના પનશોલી ગામે ખાસ બેઠક સીમડિયા જિલ્લા પંચાયત સીટ ના પેજ સમિતિ ના સભ્યો ની બેઠક ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા મા અધ્યક્ષતા મા મડી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, મહેશભાઈ પટેલ દાજી, તાલુકા પ્રમુખ દિનેશભાઇ પટેલ, સુખદેવ પાટણવાડિયા,વિરપાલ રાજ સહિત 10 ઉપરાંત ગામ ના સરપંચ અને કાર્યકરો હાજર રહ્યા હતા વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા માર્ગ દર્શન અપાયું હતું અને દરેક કાર્યકરો ને હાજર રહેવા અપીલ કરી હતી

Share This Article