The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Vadodara- Aam Aadmi Party held a meeting in Dabhoi Dhalnagar settlement
The Squirrel > Blog > ગુજરાત > વડોદરા > વડોદરા- ડભોઇ ઢાલનગર વસાહતમાં આમ આદમી પાર્ટીએ બેઠક યોજી
વડોદરા

વડોદરા- ડભોઇ ઢાલનગર વસાહતમાં આમ આદમી પાર્ટીએ બેઠક યોજી

Subham Bhatt
Last updated: 07/05/2022 3:51 PM
Subham Bhatt
Share
SHARE

આગામી વિધાન સભા ની ચૂંટણી ને ધ્યાન મા રાખી ડભોઇ પંથક મા આમ આદમી પાર્ટી નો પ્રચાર પ્રસારશરૂ થઈ ગયો છે ત્યારે આજ રોજ ડભોઇ ઢાલનગર વસાહત ખાતે પ્રજાના પ્રશ્નો સાંભળવા આમ આદમીપાર્ટી ની બેઠક મળી હતી વસાહત ના લોકો ને સાથે રાખી તેમના પ્રશ્નો સાંભળી ગુજરાત મા સરકાર બનેતેમાં મક્કમ નિર્ધાર સાથે પ્રજાના પ્રશ્નો ને હલ કરવા વચનો આપ્યાં હતાં. ડભોઇ સહિત સમગ્ર રાજ્ય મા આમઆદમી પાર્ટી શિક્ષણ સહિત પ્રજાના પડતર પ્રશ્નો ના નિકાલ માટે સરકાર બનવા પ્રયાસ કરી રહી છે

Vadodara- Aam Aadmi Party held a meeting in Dabhoi Dhalnagar settlement

તેવામાં ડભોઇ ખાતે આપ ના આગેવાનો દ્વારા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું રાકેશભાઈ પટેલડભોઇ પ્રભારી પુનીયાદ. અરવિંદભાઈ વસાવાડભોઈ તાલુકા પ્રમુખ કરણેટ. રાકેશભાઈ પટેલ મહામંત્રીશંકરપુરા. અરવિંદભાઈ વસાવા એસ.ટી. પ્રમુખ મંડળા છાયાબેન પાઠક મહિલા પ્રમુખ ડભોઈનિલેશભાઈ જોષી ડભોઈ નગર પ્રમુખ સહિત ના આગેવાનો દ્વારા ઢાલનગર વસાહત ખાતે વસાહત નાવિસ્તાપીતો સાથે બેઠક કરી તેમના પડતર પ્રશ્નો સાંભળી આગામી સમય મા પ્રશ્નો હલ કરવા વચનો આપ્યા હતા.

- Advertisement -

You Might Also Like

વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારા થઇ જાઓ સાવધાન! વડોદરામાં મનપાએ તમામને ફટકાર્યો રૂ. 25 હજારનો દંડ

વડોદરાઃ ડોર ટુ ડોર કચરાની ગાડીએ 4 વર્ષની બાળકી કચડી નાખતા થયું મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ: રોંગ સાઈડ આવેલી SUV કારને કારણે એસટી બસ ભટકાઈ, 2 ના મોત

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી, બે આરોપીઓએ જાહેરમાં મહિલાને સળગાવવાનો પ્રયાસ કર્યો

કિરણ પટેલ બાદ વધુ એક નકલી PMO અધિકારીની ધરપકડ, પારુલ યુનિવર્સિટીને લગાડ્યો લાખોનો ચૂનો

TAGGED:#vadodaraaapdabhoiDhalnagarmeeting
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાતવડોદરા

વડોદરામાં ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવી ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડીનો પોલીસે કર્યો પર્દાફાશ

1 Min Read
ગુજરાતવડોદરા

સુરત રેલવે સ્ટેશન પર વડોદરા SOGનું સફળ ઓપરેશન, 42 કિલો ગાંજા સાથે બે લોકો ઝડપાયા

1 Min Read
Only 8 years Maitri Joshi is a Mini Pandit! Know what this Vadodara girl has to say about her talent
વડોદરા

માત્ર 8 વર્ષની મૈત્રી જોશી છે મિનિ પંડિત! વડોદરાની આ બાળકી તેના ટેલેન્ટ વિષે શું કહે છે જાણો

3 Min Read
international-navratri-in-gujarat-foreign-students-protested-in-the-garba-of-parul-university
Navratri Celebration

Navratri Celebration 2022: ગુજરાતમાં ઇન્ટરનેશનલ નવરાત્રી! પારૂલ યયુનિવર્સિટીના ગરબામાં વિદેશી વિદ્યાર્થીઓએ હિલોળે ચડ્યા

2 Min Read
A meeting of the peace committee was held at Eder College of the District Police Chief before the Rathyatra at Eder.
સાબરકાંઠા

ઈડર ખાતે રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઈડર કોલેજ ખાતે શાંતી સમિતિની બેઠક યોજાઈ

1 Min Read
Dabhoi Mahudi Bhagol Vasaiwali Jin Ma Gambling
વડોદરા

ડભોઇ મહુડી ભાગોળ વસાઈવાલી જિન મા જુગાર રમતા 5 રંગે હાથે ઝડપાયા

1 Min Read
Farmer Marg Darshan Shibir was organized by various co-operative societies like Dabhoi Vasai
વડોદરા

ડભોઇ વસઈ ગમે વિવિધ સહકારી મંડળી ઓ દ્વારા ખેડૂત માર્ગ દર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

1 Min Read
Dabhoi returned the bag found to the two youths to the owner
વડોદરા

ડભોઇ બે યુવકો ને મળેલી બેગ માલિકને પરત કરી

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel