Connect with us

વલસાડ

વલસાડ : ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

Published

on

આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી છે. ત્યારે વહેલી સવારથી રાજકિય, સામાજિક, સેવાભાવી સંસ્થા, સ્કુલ, કોલેજોમાં પ્રાર્થનાસભા સાથે ગાંધીજીને યાદ કરાયા હતા. વાપી નગરપાલિકા દ્વારા વેહલી સવારે ગાંધીની 150મી જન્મ જ્યંતીની પી.ડબ્લ્યૂ.ડી. સર્કિટ હાઉસ ખાતે ઉજવણી કરી છે. અને ગાંધીજીના જીવન વિશે માહિતી આપી હતી. વધુમાં વાપી પાલિકા દ્વારા જણાવતા કહ્યું હતું કે ગાંધીજીને સત્ય ખૂબ પસંદ હતુ અને તેમને પોતાના જીવનમાં આનો પ્રયોગ પણ કર્યો છે. ગાંધીજીના બલિદાન અને ચળવળે દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી હતી.. આ પ્રસંગે વાપી નગરપાલિકાના દર્પણ ડી. ઓઝા, વિઠ્ઠલ.આર પટેલ, શ્રીમતિ મુકુંદા ડી.પટેલ, દિલીપ ટી.દેસાઈ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

વલસાડ

જિલ્લાની 600 બોટ દરિયા કિનારે પરત ફરી, મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાનથી માછીમારીની સિઝન નબ‌ળી રહી

Published

on

District's 600 boats return to shore, expensive diesel - adverse weather keeps fishing season weak

ચોમાસાના મંડાણ વચ્ચે વલસાડ જિલ્લાની 600 ફિશિંગ બોટ કાંઠાના ગામોની જેટી કિનારે લાંગરવામાં આવી છે.8 માસની સિઝન પૂૂરી થતાં માછીમારો બોટ લઇને માદરે વતન પહોંચ્યા છે,બાકીની બોટ પણ પરત થઇ રહી છે.બીજીતરફ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોપ્રેશરની સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં પવન અને વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.જોકે મોઘું ડીઝલ અને પ્રતિકુળ હવામાનને લઇ ફિશિંગ સિઝન નબ‌ળી રહેતા સાગરખેડૂ માછીમારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. ગત વર્ષે વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ મચ્છીમારીની સિઝન શરૂ થઇ ગઇ હતી.

District's 600 boats return to shore, expensive diesel - adverse weather keeps fishing season weak

માછીમારીનો ધંધો ઓક્ટોબરથી શરૂ કરવા માટે ઓખા, જખૌ,વેરાવળ,મુંબઇ ના સુમદ્રમાં જિલ્લાની બોટો અરબી સમુદ્રમાં ફિશિંગ માટે નિકળી ગઇ હતી. આ વર્ષે 11 જૂનથી ચોમાસાના મંડાણ થતાં વલસાડ જિલ્લાની 600 બોટ વિવિધ બંદરો પરથી વલસાડ જિલ્લામાં પરત ફરી છે.જિલ્લાના 40 હજારથી વધુ માછીમારો ફિશિંગ દ્વારા ગુજરાન ચલાવે છે. મહારાષ્ટ્રના રત્નાગિરી કિનારે તથા ભાઉચા બંદર તથા ગુજરાતના જખૌ અને વેરાવળ,ઓખા બંદરે ધોલાઇ અને વલસાડ જિલ્લાના કાંઠાના ગામોની 600 બોટ લાંગરવામાં આવી છે.જેના કારણે ફિશિંગના ધંધા ઉપર મોટી અસર થઇ છે.

Continue Reading

વલસાડ

અમેરિકા પહોંચેલી યુવતીએ કારનું ‘VAPI’ રજિસ્ટ્રેશન કરાવી શહેરનો પ્રેમ દર્શાવ્યો

Published

on

Arriving in America, the young lady registered the car as 'VAPI' and showed her love for the city

વિદેશ જતા ભારતિયો પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ અનેક રીતે વ્યક્ત કરતા હોય છે. જેમાં અનેક વિદેશીઓ પોતાની કારની નંબર પ્લેટ પોતાની સરનેમ(અટક) અથવા પોતાની જાતના નામની કે અન્ય સંબંધિત વ્યક્તિના નામની બનાવતા હોય છે, પરંતુ વાપીની એક દિકરીએ પોતાની કારની નંબર પ્લેટ વાપી નામની લઇ વતનનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે.વાપીના વેપારી શિશુપાલ વેપારીની પુત્રી વૈશાલી છેલ્લા થોડા વર્ષોથી અમેરિકા સ્થાયી થઇ છે. આઇટી સેક્ટર સાથે જોડાયેલી વૈશાલીનો પોતાના શહેર વાપીનો પ્રેમ અનોખો છે.

Arriving in America, the young lady registered the car as 'VAPI' and showed her love for the city

તેને અમેરિકામાં પણ વાપીની સતત યાદ આવતી રહે છે. જેના કારણે તેણીએ પોતાની કારની નંબર પ્લેટ વાપીના નામની લઇ લીધી છે.તેની કાર જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં ગુજરાતી અમેરિકનોને વાપી ગુજરાતની યાદ આવી જાય છે. તેણીનો પોતાના શહેર વાપીનો આ અનોખો પ્રેમ અમેરિકન ગુજરાતીમાં અનોખો ઉત્સાહ ભરી રહ્યો છે. આ કાર અમેરિકામાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વૈશાલી બેનના પિતા શિશુપાલભાઇએ જણાવ્યું હતું કે મારી દિકરીનું બાળપણ વાપી શહેરમાં વિત્યું છે. જેથી વાપી સાથે તેમની અનેક યાદો જોડાયેલી છે

Continue Reading

વલસાડ

PM મોદી 10 જૂને આદિવાસી વિસ્તારમાં અનેક યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

Published

on

PM Modi will inaugurate several schemes in tribal areas on June 10

ગુજરાતના આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે નવસારી જિલ્લાના ખુડવેલમાં 3,054 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો અંતર્ગત 7 યોજનાઓનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ સાથે 14 યોજનાઓ 10મી જૂનને શુક્રવારે કરવામાં આવશે. . આ વિકાસ કાર્યો દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાના લોકો સાથે જોડાયેલા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્યના પાણી પુરવઠા મંત્રી રૂષિકેશભાઈ પટેલ, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, ‘ગુજરાત ગૌરવ અભિયાન’માં જોડાયા હતા. વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાશે.હર્ષભાઈ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, જીતુભાઈ ચૌધરી, પાણી પુરવઠા રાજ્ય મંત્રી, વિનોદભાઈ મોરડિયા, શહેરી વિકાસ રાજ્ય મંત્રી, નવસારીના સાંસદ સી.આર. પાટીલ સહિત અન્ય સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહેશે.આદિવાસી વિસ્તારના નાગરિકો પીવાના પાણી માટે માનવ બળનો ઉપયોગ કરીને ભૂગર્ભમાંથી પાણી સિંચાઈ રહ્યા છે,

PM Modi will inaugurate several schemes in tribal areas on June 10

પરંતુ તેમની પીવાના પાણીની કાયમી સમસ્યાના નિરાકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી શુક્રવારે મધુબન ડેમ, એસ્ટોલ જૂથ પાણી પુરવઠાની કિંમતનું લોકાર્પણ કરશે. 586.16 કરોડની યોજના શરૂ કરશે. આ યોજના શરૂ થતાં જ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના 174 ગામોના 1,028 નગરોના લગભગ 8.13 લાખ નાગરિકોને પીવાનું પાણી મળશે. આ મધુબન ડેમ આધારિત એસ્ટોલ ક્લસ્ટર પાણી પુરવઠા યોજના જેમાં બલ્ક પાઈપલાઈન, શુદ્ધિકરણ પ્લાન્ટ, પમ્પિંગ સ્ટેશન અને સંલગ્ન કામો છે તે પાણી પુરવઠા ઈજનેરી પ્રાવીણ્યનો ચમત્કાર છે.વલસાડ જિલ્લાના વાપી શહેરમાં દૂષિત પાણીના શુદ્ધિકરણ માટે રૂ. 20.30 કરોડના ખર્ચે સ્થાપિત 14 MLD ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે, જેનો લાભ વાપી નગરના આશરે 1.80 લાખ નાગરિકોને મળશે. આ પ્રસંગે વડાપ્રધાન સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના 11.29 લાખ આદિવાસી નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા રૂ. 549.26 કરોડના ખર્ચે 8 પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ પણ કરશે.

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending