The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Aug 8, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > જુનાગઢ > રાજકોટથી જૂનાગઢમાં બે પરિવાર આવ્યા, પોલીસને જાણ થતાં પોલીસ હરકતમાં આવી
જુનાગઢ

રાજકોટથી જૂનાગઢમાં બે પરિવાર આવ્યા, પોલીસને જાણ થતાં પોલીસ હરકતમાં આવી

admin
Last updated: 27/04/2020 1:07 PM
admin
Share
SHARE

રાજકોટથી જુનાગઢ દોલતપરા વિસ્તારમાં આવેલા બે પરિવારના લોકોને પોલીસે શોધી હોસ્પિટલમાં તબીબી ચકાસણી માટે મોકલ્યા હતા. મહત્વનુ છે કે, જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં બે પરિવાર ગત રાત્રીના સમયે રાજકોટથી આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા. ત્યારે આ પરિવાર દ્વારા આરોગ્ય ચેક અપ ન કરતા પોલીસને જાણ થતા પોલીસે શોધ ખોળ આદરી હતી. તેમજ કોરોના અંતર્ગત આરોગ્ય તપાસ માટે પોલીસે શોધખોળ આદરી હતી.

અંતમાં પોલીસે આ બંને પરિવારની શોધ ખોળ કરી જુનાગઢ આરોગ્ય વિભાગમા પરિવારને આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.  જ્યા બંને પરિવારના સભ્યોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે લોકોએ જાતે જ જાગૃત બનીને ચેકઅપ કરાવવું જોઈએ એની જગ્યાએ લોકો ઘરમાં છુપાઈને બેઠા છે. એવા લોકોને એ વિશે જાણ પણ નથી કે જો કોરોના પોઝીટીવ આવશે તો એમની સાથે એમના આખા પરિવારને આની ગંભીર અસર થઈ શકે છે. આવો બનાવ જુનાગઢમાં સામે આવતા પોલીસ હરકતમાં આવતી જોવા મળી હતી.

You Might Also Like

Navratri Puja 2022:ચોથા નોરતે કરો માં કુષ્માંડાની પૂજા! જાણો પુજા વિધિ વિષે

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! મોર્ડન પણ “દિલ સે દેસી” આપણું રાજ્ય

સામાન્ય સામાન્ય પરિવારમાં જન્મેલા આ ગુજરાતીઓ પોતાના સક્સેસથી આજે વિશ્વ ભરમાં ધરાવે છે નામના

એક દબંગ મહિલા પોલીસ કર્મી! ફિલ્મી ઢબે પોકડ્યા લુટારુઓને…

સલામ છે આ નારીને! મહિલાને તમે એમ્બ્યુલન્સ ચલાવતા જોઇ છે? અમદાવાદના ગીતાબેન 14 વર્ષથી ચલાવે છે એમ્બ્યુલન્સ

TAGGED:#coronavirusGujaratjunagadhrajkotTWOFAMILY
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Dear Desi!!! A farmer from Junagadh successfully cultivated dragon fruit seen in America in his native land
Dil Se DesiAzadi Ka Amrit Mahotsav

દિલસે દેસી!!! અમેરીકામાં જોયેલા ડ્રેગન ફ્રૂટની જુનાગઢના ખેડૂતે વતનમાં કરી સફળ ખેતી

3 Min Read
Himmatnagar - In the district with the lowest number of girls born in Gujarat, daughters were given a unique welcome
Uncategorized

હિંમતનગર – ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મ ધરાવતા જિલ્લામાં દીકરીઓ અવતરતા કરાયું અનોખુ સ્વાગત

1 Min Read
3 persons snatch doctor's minor son from outside house saying courier arrives in Rajkot
રાજકોટ

રાજકોટમાં કુરિયર આવ્યાનું કહી 3 શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી દબોચ્યો

2 Min Read
Happiness in the family as the newborn baby breathed in the gardener's car.
જુનાગઢ

માળીયાના કારીંભડામાં શ્વાસ બંધ હતા એ નવજાત બાળકે શ્વાસ લેતા પરિવારમાં ખુશીનો માહોલ

1 Min Read
For another 10 years, the entire Junagadh roads will be broken and rebuilt
જુનાગઢ

હજી 10 વર્ષ સુધી આખા જૂનાગઢના રસ્તા તૂટશે અને ફરી બનશે

2 Min Read
Unjha to Junagadh ST bus suddenly lost its tire, hitting passengers
મહેસાણા

ઊંઝાથી જૂનાગઢ જતી એસ.ટી બસનું ટાયર અચાનક નીકળી ગયું, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

1 Min Read
Team India welcomes Garba on the red carpet at Sayaji Hotel in Rajkot tomorrow
રાજકોટ

ટીમ ઇન્ડિયા કાલે રાજકોટમાં, સયાજી હોટલમાં રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત

2 Min Read
Factory worker beaten to death with a stick in Rajkot's Shapar-Veraval on charges of theft, family mourns in hospital
રાજકોટ

રાજકોટના શાપર-વેરાવળમાં ચોરીના આરોપમાં કારખાનેદારે શ્રમિકને પટ્ટા-લાકડીથી ફટકારતા મોત, હોસ્પિટલમાં પરિવારનું આક્રંદ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel