વડોદરા-ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Subham Bhatt
1 Min Read

વડોદરાના ડભોઇ પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેસ્કન પ્રસંગે વડોદરા જિલ્લાગ્રામ્ય ડી.એસ.પી. રાહુલ આનંદ ડભોઇ ખાતે આવી પ્રથમ પોલીસસ્ટેશન ની મુલાકાત લઈ દલીત સમાજ સાથે બેઠક બાદ લોકદરબારનું આયોજન કર્યું આ પ્રસંગે નગર ના આગેવાનો સાથે બેઠક કરીકાયદો અને સુરક્ષા જળવાય તે માટે આગેવાનો સાથે મુલાકાત કરીહતી. ડભોઇ પોલીસ સ્ટેશન ના વાર્ષીક ઇન્સ્પેક્શન આજ રોજવડોદરા જીલ્લા ગ્રામ્ય પોલીસ વડા રાહુલ આનંદજી ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું

Lok Durbar was held at Vadodara-Dabhoi police station

આ પ્રસંગે ડભોઇ પોલીસ સ્ટેશન ની મુલાકાતલઈ ડી.વાય.એસ.પી.કે.વી.સોલંકી,પી.આઈ.એમ.આર.ચૌધરી, પી.આઈ.બી.એ.ભટ્ટ, સહિતપી.એસ.આઈ.પરમાર તેમજ પોલીસ સ્ટાફ સાથે બેઠક કરી ત્યારબાદ ડભોઇ વડોદરી ભાગોળ ખાતે દલીત સમાજ સાથે બેઠક બાદનગર ના આગેવાન મહેશભાઈ શાહ,શશિકાંતભાઈપટેલ, સંજયભાઈ દુલાની, યાકુબભાઈઘાંચીએ, જે.વાય.પઠાણ, વકીલ અશ્વીનભાઈ પટેલ, સહિતઆગેવાનો સાથે બેઠક કરી લોકદરબાર યોજીનગર ના પ્રશ્નો વિષેચર્ચા કરી હતી આ પ્રસંગે ટ્રાફીક સમશ્યા, સહિત અનેક પ્રશ્નો નુંનિકરકરણ લાવા પ્રયાસ હાથ ધરવા પણડી.એસ.પી.રાહુલ આનંદદ્વારા જણાવાયું હતું.

Share This Article