મહેસાણા-મહેસાણા આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટે ઓકશન યોજાશે

Subham Bhatt
1 Min Read

લોકો પોતાની પસંદગીના વાહનો ટીપી ખરીદી ક લે છે ત્યારે સરકાર આરટીઓ વિભાગ દ્વારા પણ પોતાના પસંદગીના નંબરમેળવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, આ નંબર માટે ઓનલન ઓક્શન યોજાય છે. મહેસાણા જિલ્લામાં પસંદગીનાવાહન નંબરોની નવી સીરીઝ માટે જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા ખાતે આવેલ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી મહેસાણા દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઓકશન શરૂ કરવામાં આવેલ છે.

Mehsana-Mehsana RTO will hold auction for selected number

જેમાં ટુ વ્હીલરના નંબર GJ02DR શરૂ કરવામાં આવનારછે. આ નંબર મેળવવા ઇચ્છા ધરવાતા વાહન માલિકોએ http://parivahan.gov.in/fancy પર 11 મેથી 13મે દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઇ શકશે. આ અંગેની વધુ માહિતી માટેપ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મહેસાણાનો સંપર્ક સાધવાનો રહશે.

Share This Article