ભરુચ-અંકલેશ્વર ના યુપીએલ 1 કંપનીમાં આગનો બનાવ

Subham Bhatt
1 Min Read

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતાદોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી.

Fire at UPL 1 Company in Bharuch-Ankleshwar

સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી અને 5દાઝતા કર્મચારીઓને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કેગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને બુઝાવવા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા. અંતરથી પ્લાન્ટમાં ધુમાડાના ગોટા ઉડતા નજરે પડી રહ્યા હતા…

Share This Article