ભરુચ-ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ માટે એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

Subham Bhatt
1 Min Read

ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવીહતી. ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામજનોને આરોગ્ય લક્ષી સેવાઓ સરળતા થી પ્રાપ્ત થઈ શકે એ હેતુસરરાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જે અંતર્ગત ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચદ્વારા ભરૂચ જીલ્લામાં મહિલાઓ અને બાળકોના શિક્ષણ , આરોગ્ય , આજીવિકા , કોવિડ રીલીફ જેવી અનેક વિધ પ્રવૃતિઓ સમાજિક ઉત્થાન માટે વર્ષ ૨૦૦૧ થી કાર્યરત છે

Ambulances provided for health services in Bharuch-rural areas

. ભરૂચ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાંસરકારની આરોગ્યની સુવિધાઓમાં મદદરૂપ થવા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશ કાસોન્દ્રા દ્વારાછેવાડા ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલીક સેવાઓ મળી રહે એ માટે મુખ્ય જીલ્લા આરોગ્યઅધિકારી આરોગ્ય શાખા , જીલ્લા પંચાયતને એમ્બ્યુલન્સ દાન આપવા માટે તા . ૯/૫/૨૨ ના ગ્રામવિકાસ ટ્રસ્ટ દ્વારા માન . જીલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચોધરી ( આઈ એએસ ) સાહેબનેએમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરી સુપ્રત કરવામાં આવી . સદર એમ્બુલન્સ ની કીમત રૂ . ૧૮ લાખ ની છે . માન . જીલ્લા વિકાસ અધિકારી શ્રી ના વરદ હસ્તે એમ્બ્યુલન્સ ને લીલી ઝંડી આપવામાં આવી હતી…

Share This Article