જામનગર-લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી ના ડાયરા માં રૂપિયાના વરસાદ

Subham Bhatt
1 Min Read

સૌરાષ્ટ્રમાં હાલ ડાયરા ની સિઝન શરૂ થઈ છે કોરોના મહામારી હોવાના કારણે છેલ્લા બે વર્ષથી ડાયરાઓપણ હતા તે હવે શરૂ થયા છે ત્યારે લોકોને પણ મનોરંજન મળી રહે છે સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએકલાકારો દ્વારા આ ડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં લોક સાહિત્યની વાતો કરવામાં આવેછે અને ભજન તેમજ સંગીતના રસિયાઓ માટે ડાયરાઓ ખૂબ ઉપયોગી છે ત્યારે જાણીતાલોકસાહિત્યકાર દેવરાજ ગઢવી ના ડાયરા માં રૂપિયાના વરસાદ થતો જોવા મળી રહ્યો છેRupee rain in the diarrhea of ​​Jamnagar-folklorist Devraj Gadhvi

 

દેવળિયા ગામમાં ડાયરો યોજાયો હતો જેમાં રૂપિયા ૫૦૦થી રૂપિયા 2000ની નોટો ડાયરામાં લોકો ઉંટગાડી છે આમસૌરાષ્ટ્રમાં દિવસે દિવસે ડાયરાઓ યોજાઇ રહ્યા છે અને લોકો મોટી સંખ્યામાં મનોરંજન મેળવવા માટેડાયરાઓ યોજાયો હતો જેમાં રૂપિયા ૫૦૦થી રૂપિયા 2000ની નોટો ડાયરામાં લોકો ઉંટગાડી છે આમ સૌરાષ્ટ્રમાં દિવસે દિવસે ડાયરાઓ યોજાઇ રહ્યા છે અને લોકો મોટી સંખ્યામાં મનોરંજન મેળવવા માટેડાયરાઓમાં ભાગ પણ લઇ રહ્યા છે

Share This Article