જામનગર-રવિવારના દિવસે શહેરમાં ડબલ મર્ડર

Subham Bhatt
1 Min Read

જામનગરમાં રવિવારના દિવસે આપ આ વિસ્તારમાં ડબલ મર્ડર થતાં સમગ્ર શહેરમાં સોપો પડી ગયો છે 1 વર્ષ પહેલા ચારણયુવકે રાજપુત યુવતી સાથે લવમેરેજ કર્યા હતા જોકે આ ચારણ યુવકની આજરોજ ઘાતકી હત્યા કરવામાં આવી છે આપા શોરૂમપાસે છરીના ઘા ઝીકી ચારણ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે બીજી બાજુ યુવકના સાસુની પણ ઘાતકી હત્યા કરવામાં આવી છે

Jamnagar-Double murder in the city on Sunday

ત્યારે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે મૃતક યુવકના પરિવારજનોએ સાસુની હત્યા કરી છે જામનગર શહેરમાંડબલ મર્ડર થતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અમુક આરોપીઓની અટક કરી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે જોકે સમગ્ર khooni khel પ્રેમ પ્રકરણ ના હિસાબે થયો હોવાનું બહાર આવ્યું છે

Share This Article