મહેસાણા-દૂધસાગર ડેરી નું રાજકારણ આવનારી વિધાનસભા ચૂંટણી ના રાજકીય સોગંઠા ફેરવી શકે છે

Subham Bhatt
1 Min Read

મહેસાણા દૂધસાગર ડેરી નું રાજકારણ આવનારી વિધાનસભા ચૂંટણી ના રાજકીય સોગંઠા ફેરવી શકે છે..આજેમહેસાણા દૂધસાગર ડેરી ની સામે જ વિપુલ ચૌધરી જૂથે 29 મુ સહકાર સંમેલન યોજી ડેરી ના સત્તાધીશો ને પડકાર ફેંક્યો છે

The politics of Mehsana-Dudhsagar Dairy could turn the political tide of upcoming Assembly elections

મહેસાણા દૂધસાગર ડેરી ની સામે અર્બુદા ભવન માં આયોજિત સહકાર સંમેલન માં પશુ પાલકો ને આપવા માં આવતો દૂધનો ભાવ,નોકરી ભરતી અને ડેરી માં વાઇસ ચેરમેન નિમણૂંક સહિત ના મુદ્દે વિપુલ ચૌધરી સહિત ના અગ્રણીઓએ ઝાટકણીકાઢી હતી..રાજસ્થાન ના દૂધ ઉત્પાદકો ને 810 દૂધ ફેટ નો ભાવ આપવા માં આવે છે ત્યારે મહેસાણા ડેરી ફક્ત 710 દૂધ ફેટ નો ભાવ આપતી હોવાથી પશુપાલકો સાથે અન્યાય નો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે..

Share This Article