જુનાગઢ- વિસાવદર ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે અખિલભારતીય સાધુસમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સન્ત મુકતાનન્દ બાપુના જન્મદિવસ નિમિતે મહા રક્તદાન કેમ્પ યોજાય વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અખિલભારતીય સાધુસમાજના પ્રમુખ અનેક્રાંતિકારી સન્ત મુકતાનન્દ બાપુના 64મા જન્મદિવસ નિમિતે મેગા બ્લડડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો, આ બ્લડ ડોનેશનકેમ્પને વિસાવદર  તેમજ ચાંપરડા ધામ થી સદાનન્દ બાપુ સતાધાર થી વિજય બાપુ તેમજ બળવન્ત પુરી બાપુ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ ના મુકુંદ સ્વામી તેમજ સઁતો મહંતો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને બ્લડ ડોનેશન કેમ્પ નો પ્રારંભ કરવામાં આવેલ હતો

Junagadh- Mass blood donation camp was held at Visavadar

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 35બોટલ બ્લડ ડોનેટ થયેલહતુ ત્યારે આબ્લડ ડોનેટ કેમ્પમાં વિસાવદરપ્રાંત અધિકારી તેમજવિસાવદર મામલતદાર તેમજ પીઆઈ નીરવ શાહ ટીડીઓ દુદકિયા સહિત ના અધિકારી ઓ હાજર રહેલહતાત્યારે રાજકીય મહાનુભાવો તેમજ સરકારી અધિકારી ઓ હાજર રહેલ હતા બ્લડ ડોનેશન કેમ્પ સફળ બનાવવા માટે વિસાવદર પત્રકાર સન્ધતેમજ સમસ્ત બ્રહ્મમ સમાજ સમભાવ મિત્ર મન્ડલ મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા જહેમત ઉઠાવવા મા આવીહતી

Share This Article