The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Banaskantha- Locals fed up with water problem in Ambaji
The Squirrel > Blog > ગુજરાત > બનાસકાંઠા > બનાસકાંઠા- અંબાજીમાં પાણીની સમસ્યાથી કંટાળતા સ્થાનિકો
બનાસકાંઠા

બનાસકાંઠા- અંબાજીમાં પાણીની સમસ્યાથી કંટાળતા સ્થાનિકો

Subham Bhatt
Last updated: 25/05/2022 3:49 PM
Subham Bhatt
Share
SHARE

અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેમ છતાં પંચાયત નાહોદ્દેદારો અને પદાધિકારીઓ ના અણઘડ વહીવટ ને કારણે ગામ આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગામમાં છેલ્લાકેટલાય મહિનાથી પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા છે જે દરેક મહોલ્લા પોળ અને સોસાયટીના રહીશોને આવીમુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનો ને સ્વખર્ચે પાણી ના ટેન્કર મંગાવી પાણીનો વપરાશ કરવો પડી રહ્યો છે તેમછતાં પંચાયત ના સદશ્યો સરપંચ સેક્રેટરી કે વહીવટદાર ના પેટ નું પાણી પણ હાલતું નથી હાલમાં વહીવટદાર સાશન છે ત્યારેપણ કોઈ નિર્ણય લઈ શકતા નથી જ્યારે સરપંચ કે પંચાયતની બોડી પણ પાંચ વર્ષો માં લોકો ની સમસ્યા માં કોઈ ફેર પાડી શકીનહોતી સરપંચ બનવા લોકો પડાપડી કરતા હોય છે પરંતુ સરપંચ બન્યા પછી તેની જવાબદારી નિભાવવામાં પાછીપાની કરે છેવર્ષે દહાડે લાખ્ખો રૂ ની ગ્રાન્ટ ગામના વિકાસ માટે આવે છે પરંતુ આખા અંબાજીમાં ક્યાંય એવો ઝાઝો વિકાસ થયો હોય તેવું લાગતું કે દેખાતું નથી દર વર્ષે વસ્તીના ધોરણે નાણા પંચ ની ગ્રાન્ટ આવે છે

Banaskantha- Locals fed up with water problem in Ambaji

તેમાંથી ત્રીસ ટકા રકમ પાણી ની સુખાકારી માટેવાપરવાની થતી હોય છે પરંતુ વાસ્તવમાં તેમ થતું નથી વાસમો જેવી સંસ્થા પાણી માટે લાખ્ખોની ગ્રાન્ટ આપે છે પણ તેનોઉપયોગ કરે તેવી કુશગ્રતા પંચાયતની બોડીમાં હોતી નથી તેથી લોકો એ પીસાવુ પડે છે આ બાબતે અંબાજી ગ્રામ ના જાગૃતનાગરિક જયદેવભાઈ દવે એ પંચાયતના સેક્રેટરી ને લેખિત માં રજુઆત કરતા સેક્રેટરીએ દોષ નો ટોપલો પાણીપુરવઠા ઉપરઢોળ્યો હતો કહ્યું હતું કે ત્યાંથી પાણી પૂરતું મળતું નથી તેથી ગામમાં પહોંચાડી શકાતું નથી જ્યારે પુરવઠા નું બિલ પણ ઘણાસમયથી બાકી હોવાથી તેઓ સાંભળતા નથી જ્યારે લોકો ના વેરા ઘણા સમયથી બાકી હોવાથી પાણીનું બિલ સમયસર ભરીશકાતું નથી અને પાણી ની સમસ્યા હલથઈ શક્તિ નથી આ બાબતને લઈને જયદેવભાઈ દ્વારા પાણી પુરવઠા ને પણ રજુઆતકરી હતી અને ગાંધીનગર સુધી રજુઆત કરી હતી આમ ગામમાં પાણી ની વિકટ સમસ્યા છે અને આ ઉપરાંત ઘણી સમસ્યા ઓ જેવી કે રોડ-રસ્તા,ગટર, વગેરેની ઘણી સમસ્યા નો સામનો ગામના લોકો કરી રહ્યા છે જેનો યોગ્ય ઉકેલ આવે તેવી લોકોની માંગણી છે

- Advertisement -

You Might Also Like

Navratri culture 2023: નવરાત્રી અને માં અંબા સાથે જોડાયેલ છે ભવ્ય ઇતિહાસ! અહી નવરાત્રીની કઈક આમ થાય છે ઉજવણી

Navratri Culture 2022: અહી પરંપરાગત નોરતાંની જ્યોત આજે પણ છે પ્રજજ્વલિત

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

TAGGED:ambajibanaskanthawater problem
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

In Dhanki village of Lakhtar taluka, women and villagers were killed due to severe water problem
સુરેન્દ્રનગર

લખતર તાલુકાના ઢાંકી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓ અને ગ્રામજનોને હાલાકી

1 Min Read
Banaskantha- Anapur village with tight police security, pressure relief operation was carried out
બનાસકાંઠા

બનાસકાંઠા- અનાપુર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઇ

1 Min Read
Banaskantha- A collision between a truck and a trailer on Deesa overbridge
બનાસકાંઠા

બનાસકાંઠા- ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ટક્કર

1 Min Read
Banaskantha- Kankraj taluka meeting of all Brahmo Samaj was held
બનાસકાંઠા

બનાસકાંઠા- કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની સભા યોજાઇ

1 Min Read
Police nab accused of robbery with murder from Banaskantha-Amirgarh checkpost
બનાસકાંઠા

બનાસકાંઠા-અમીરગઢ ચેકપોસ્ટથી લૂંટ વિથ મર્ડરના આરોપીને પોલીસે પકડી પાડ્યો

1 Min Read
Banaskantha: Home Minister Amitabhai Shah inaugurated Dhanera police station
બનાસકાંઠા

બનાસકાંઠા- ગૃહમંત્રી અમિતભાઇ શાહે ધાનેરા પોલીસ મથકનું ઇ લોકાર્પણ કર્યું

1 Min Read
Banaskantha: The distinction of theft has been resolved
બનાસકાંઠા

બનાસકાંઠા- ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામલ રિકવર કરાયો

1 Min Read
Banaskantha- Youth of Mazadar village got gold medal in painting
બનાસકાંઠા

બનાસકાંઠા- મજાદર ગામના યુવાને પેન્ટીગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel