જુનાગઢ-ભેંસણમાં ગરીબોના અનાજ જથ્થામાં ફેરફાર કરતાં લોકો રોષે ભરાયા

Subham Bhatt
1 Min Read

ગરીબ લોકોને ફ્રીમાં આપતા અનાજના જથ્થામાં ફેરફાર કરી હવે ગરીબો ની પણ મજાક કરવામાં આવી રહી છે જૂનાગઢ નાભેંસણમાં ગરીબોના અનાજ જથ્થા મા ફેરફાર કરતા ગરીબ લોકો હવે રોષે ભરાયા છે. જૂનાગઢ ના ભેસાણ માં છેલ્લા બે અઢીવર્ષે થી કોરોનાં મહામારી ચાલી રહી હોય અને તે દરિમયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબી નીચે આવતા લોકોને  વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ધઉ અને દોઢ કીલો ચોખા ફ્રીમાં આપવામાં આવતા હતા,

In Junagadh-Bhensan, people were outraged by the change in the quantity of foodgrains of the poor

જેમાં અત્યારે સરકાર દ્વારા ફેરફાર કરીને  વ્યક્તિ દીઠ 4કિલો ચોખા અને 1 કિલોજ ધઉ  આપવામાં આવતા ગરીબ વર્ગના લોકોમાં રોષ જોવા મળ્યો છે , ગરીબી નીચે આવતા લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે અમારા ઘરમાં બાળકો સહિત 4 થી 5 સભ્યોનો પરિવાર હોય તો વ્યક્તિ દીઠ 1 કિલો ધઉમળવાથી અમે અને અમારા બાળકો ભૂખ્યા રહે છે ,વ્યક્તિ દીઠ 4 કિલો ઘઉંનો જથ્થો કેન્દ્ર સરકાર તરફ થી ફાળવવામાં આવે તો અમારું ઘર ગુજરાન ચાલીવી શકાય તેમ છે હાલ જથ્થામાં ફેરફાર કરતા હવે ગરીબો ની મુશ્કેલીઓમાં વધારો થયો છે

Share This Article