જુનાગઢ- માંગરોળ બંદર પરના માછીમારોને ટોકન આપવાના બંધ કરાયા

Subham Bhatt
1 Min Read

Junagadh: Stop giving tokens to fishermen at Mangrol port

અરબી સમુદ્રમાં 50 થી 60 કિમિ ને ઝડપે પવન ફૂંકાવા ની શકતા ને લઈ જુનાગઢ ના માંગરોળ બંદર ની તમામ બોટો ને દરિયામાંમાછીમારી કરવાના ટોકનો બંધ કરી દેવામાં આવ્યા દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટો ને પરત ફરવા સુચનાઓ આપવામાં આવ્યું હતું. અરબી સમુદ્રમાં 50 થી 60 કીલોમીટરની જડપે પવન ફુંકાય તેવી સંભાવનાથી જુનાગઢ ના  માંગરોળ બંદરની તમામ બોટોના દરીયામાં જવા માટે ના ટોકનો બંધ કરીને દરીયામાં ગયેલ માછીમારોને બંદર ઉપર પરત આવી જવા તંત્ર દ્વારા  સુચનાઓઆપવામાં આવી છે. જયારે જે દુર ફીસીંગ માટે ગયેલી બોટોને ત્યાંના નજીકના બંદરમાં તાત્કાલીક પહોચી જવા માટે ની સુચનાપણ આપવામાં આવી છે. લગભગ માંગરોળની તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે પરંતુ દશેક બોટો દરીયામાં ફીસીંગ માટે છે જેનો કોન્ટેક તાત્કાલીક કરીને નજીકના બંદરમાં જવા માટે સુચના અપાઇ છે.

Share This Article