મહેસાણા- જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કમળાબા હોલ ખાતે યોજાયો

Subham Bhatt
1 Min Read

મહેસાણા જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કમળાબા હોલ ખાતે યોજાયો હતો. મહેસાણા જિલ્લા કક્ષાનો માર્ગદર્શનસેમિનાર કમળાબા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અનેરોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અ એ પશુપાલન વિભાગના સહયોગથી રાજ્યમાં માધ્યમિક અનેઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો જિલ્લા કક્ષાનો સેમીનાર યોજાયો હતો.

Mehsana- District level career guidance seminar was held at Kamalaba Hall

જિલ્લા કક્ષાના સેમીનારબાદ 03 જુનના રોજ ઊંઝા, વિસનગર અને ખેરાલું ખાતે, 04 જુનના રોજ વડનગર,બેચરાજી અને જોટાણા ખાતે તેમજ 06જુનના રોજ સતલાસણા,કડી અને વિજાપુર ખાતે તાલુકા કક્ષાના સેમીનાર યોજાવાનો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલવર્ચ્યુઅલ જોડાયા હતાં. વિદ્યાર્થીઓને આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારથી પ્રોત્સાહિત થઈને સફળ કારકિર્દી બને તેવી શુભેચ્છાઓ આપી શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ જોડાઈને વિદ્યાર્થીઓને કારકિર્દી માટે શુભકામના આપી.

Share This Article