The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Aug 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
A service bridge program was held in Kathi Vatarsa ​​village of Amod, in which a large number of beneficiaries benefited
The Squirrel > Blog > ગુજરાત > ભરુચ > આમોદના કૉઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
ભરુચ

આમોદના કૉઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

Subham Bhatt
Last updated: 04/06/2022 4:52 PM
Subham Bhatt
Share
SHARE

ભરૂચના કૉઠી વાતરસા ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આમોદ તાલુકાના કૉઠી વાતરસા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગના અધિકારી, જીઇબીના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓનું ગ્રામ પંચાયતના સરપંચ હલીમા બેન કાજી તેમજ ઉપસરપંચ સલીમ મહેતાજીએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

A service bridge program was held in Kathi Vatarsa ​​village of Amod, in which a large number of beneficiaries benefited

ત્યારબાદ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને વિસ્તૃત છણાવટ સાથે માહિતી પુરી પાડી હતી અને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આયોજિત સેવા સેતુ કાર્યકમમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, રેશન કાર્ડ તેમજ અન્ય ઉપયોગી સેવાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં સુડી, સમની, કુરચણ, સિમરથા, કેસલુ, કોઠી, વાતરસા મળી કુલ સાત ગામોના લોકોએ ભાગ લીધો હતો. તમામ સાત ગામોના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા…

- Advertisement -

You Might Also Like

ભારતીય કિસાન સંધ દ્રારા વિવિધ માંગણીઓને લઈ ને ધરણાં કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ

ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરનો બ્રિજનો ફૂટપાથનો ભાગ ધરાશયી થતા દોડધામ

અંકલેશ્વર શહેર પોલીસે બે જુદા જુદા સ્થળેથી ગૌ માંસનો જથ્થો ઝડપ્યો, કુલ રૂ. 68 હજારના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

સાગબારા જે.કે.હાઈસ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાઇ

TAGGED:AmodbeneficiariesbenefitedPROGRAMVatarsa
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Students who have passed the Skill Program run by Dabhoi Municipality were awarded Surfit Fiqt.
વડોદરા

ડભોઇ નગરપાલિકા દ્વારા ચાલતા સ્કિલ પ્રોગ્રામમા પાસ થયેલ વિદ્યાર્થીનીઓ ને સર્ફટી ફિકેટ એનાયત કરવામાં આવ્યા

1 Min Read
The eighth phase of village level service bridge program was held in Kalam village of Hansot.
ભરુચ

હાંસોટ ના કલમ ગામે આઠમા તબક્કાનો ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

1 Min Read
Doddham was horrified when a fire broke out in the DP box at Derol village
ભરુચ

દેરોલ ગામ ખાતે ડિપી બોક્ષમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી

1 Min Read
A tree planting program was held at Prantij Chitrini Nursing College
સાબરકાંઠા

પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

1 Min Read
The program was organized by the sisters of Mahila Morcha at Prantij Anganwadi
સાબરકાંઠા

પ્રાંતિજ આંગણવાડી ખાતે મહિલા મોરચાની બહેનો દ્રારા કાર્યક્રમ યોજાયો

1 Min Read
Inspired by the saints of Swaminarayan sect, the pride of the village was enhanced by donating organs to the youth of Nawa Kobla village of Amod taluka.
અમદાવાદ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પ્રેરણા આપતાં આમોદ તાલુકાના નવા કોબલા ગામના યુવાને અંગ દાન કરી ગામનું ગૌરવ વધાર્યું.

2 Min Read
A career guidance camp was held at Amod Bachcho Ka Ghar.
ગુજરાત

આમોદ બચ્ચો કા ઘર ખાતે કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો.

1 Min Read
Ankleshwar-Salman and Sohail nabbed by Bharuch SOG with charas and expensive liquor bottles
ભરુચ

અંકલેશ્વર-સલમાન અને સોહેલને ચરસ તથા મોંઘીદાટ દારૂની બોટલો સાથે ભરૂચ SOG એ દબોચ્યા

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel