ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે અન્નપૂર્ણા હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

ગીર ગઢડા તાલુકાના જુનાઉગલા ગામે અન્નપૂર્ણા હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.સેવાની મૂર્તિ સમાન ડોક્ટર સાહેબ  લોકોના દિલમાં વસ્યા છે પોતાનું દવાખાનું મૂકી અને ગામડાઓમાં સેવા કરતા જોવા મળે છે .ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગમે અન્નપૂર્ણા હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યો હતો જુના ઉનામાં આવેલી અન્નપૂર્ણા હોસ્પિટલ તબીબ ડોક્ટર મુકેશ બગદાણા સાહેબ પહેલાથી જ સેવાભાવી રહ્યા છે અને તેઓએ તાલુકાના અનેક ગામમાં દવા તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડી છે

Free camp organized by Annapurna Hospital in Old Ugla village of Gir Gadha taluka

એ એ પણ એકદમ ફ્રી મા કોરોના કાણ ચાલતો હતો ત્યારે પણ સાહેબની અનોખી સેવા આંખે વળગે તેવી હતી તેમજ સતત સેવાના કાર્યમા જોડાયેલા ડોક્ટર સાહેબ પોતાનું દવાખાનું મૂકી અને તે સમય કીમતી સમય કાઢીને પણ લોકોની સેવા કરવા ચાલ્યા જાય છે કેમકે પોતાનો સરળ સ્વભાવ અને દર્દી અને ડોક્ટર વચ્ચે એક મિત્રતા બંધાઈ તેવા સ્વભાવને કારણે ડોક્ટર સાહેબ ના દવાખાનામાંથી જ્યારે દર્દી ડિસ્ચાર્જ થાય છે ત્યારે સાહેબ ના ખૂબ પ્રશંસા કરતા જોવા મળે છે

Share This Article