કાયસ્થ હિતવર્ધક મંડળ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરાયું..

Subham Bhatt
1 Min Read

ભરૂચ કાયસ્થ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરી સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ક્રિકેટ થી સમાજના યુવાનો માં એક મેક ની ભાવના અને પરસ્પર ની લાગણી સાથે સમાજ ઉપયોગી સેવામાં ભાગીદાર બની સમાજના ઉત્થાનના કાર્યમાં મદદ રૂપ બની સેવા આપવાના ભાગરૂપે કાયસ્થ સમાજ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે..

A cricket tournament was organized by Kayastha Hitvardhak Mandal at Hostel Ground.

આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા સહિત નવસારી, અમદાવાદ ,વડોદરા જિલ્લામાંથી 20 જેટલી ટીમોએ ત્રિદિવસીય ટુર્નામેન્ટ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન હિતવર્ધક મંડળ ના દિનેશભાઇ કાયસ્થના અધ્યક્ષતામાં સમાજ ના યુવાનો રાકેશભાઈ, વિજયભાઈ ,સંદીપ,કૃણાલ હિતેશભાઈ સહિતના અગ્રણીઓ એ સફળ આયોજન કરી સમાજ ને સગાંઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Share This Article