છોટાઉદેપુર : ઇદે મિલાદની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ

admin
1 Min Read

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પેગંબર સાહેબના જન્મદિન નિમિતે ઇદ એ મિલાદ પર્વ ઉજવાય છે. આ ઇસ્લામ ધર્મના સ્થાપક દ્વારા સમાજમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને સૌ શાંતિના મહોલમાં રહે એવા સંદેશાને લઇ એક ઝુલૂશનું પણ આયોજન કારવામાં આવે છે. છોટાઉદેપુર નગરમાં ચાલુ વર્ષે પણ સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા એક જુલૂશ તા.10ના રોજ સવારે 9 કલાકે કસ્બા જામાં મસ્જિદથી નીકલી મુસ્લિમ વિસ્તારમાં ફરશે. અને સૌ સફેદ લિબાસમાં હાજર રહેતા એકતા જુલૂશ સુંદર લાગશે. દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદની ઉજવણી સ્વરૂપે તા.9ના રોજ સાંજના નીકળ્યું હતું. બેન્ડ સાથે નીકળેલ જુલૂમાં અનેક ધાર્મિક શુરાવલીઓ રેલાવતું હતું. જુદા જુદા સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પેગંબર સાહેબના જન્મદિન નિમિતે ઇદ એ મિલાદ પર્વ ઉજવાય છે. આ ઇસ્લામ ધર્મના સ્થાપક દ્વારા સમાજમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને સૌ શાંતિના મહોલમાં રહે એવા સંદેશાને લઇ એક ઝુલૂશનું પણ આયોજન કારવામાં આવે છે.

Share This Article